અલબેલા હવે દીલ આણો જાણો રે તમે દરદ ડોલરીઆ,....૩/૪

 અલબેલા હવે દીલ આણો, જાણો રે તમે દરદ ડોલરીઆ,

અમને તો આંહી મેલ્યા એકલડાં, મોજુ તમે ત્યાં માણો...          જાણો રે. ૧
તમ વિના અમને ત્રિભુવનમાં નહિ, ઠરવાનો ઠામ ઠેકાણો...      જાણો રે.ર
તીખી તમારી મોરલડીની, તાનમાં મનડાં તાણો...                   જાણો રે. ૩
પૂર્ણાનંદ કહે પ્રીતનો તમથી, જીવમાં જામો જમાણો...              જાણો રે. ૪
 

મૂળ પદ

મનમોહન જીવન મારા

રચયિતા

પૂર્ણાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી