આઠમે કાગ ઉડાડીએ ઉડે જો એકવાર..૧૪/૧૬

 આઠમે કાગ ઉડાડીએ ઉડે જો એકવાર,

તો અમને દરશન આપશે આવશે પ્રાણ આધાર.
રૂપાની પાંખ કરાવશું સોનાની ચાંચ અનુપ,
ઉડે ફરી હરિ આવજો રસિયો સુંદર રૂપ.
શી વિધિ કરીએ શામળા
તનડામાં થાય છે તણાવ, પૂર્ણાનંદના.

 

મૂળ પદ

દસમે દીનાનાથજી

રચયિતા

પૂર્ણાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી