સુણો વરદેણ, સુદર નેણ૨ રે સુખ સેણ, વિનંતિના વેણ રે મહારાજ ૨/૪

સુણો વરદેણ, સુંદર નેણ,
રે સુખ સેણ, વિનંતિના વેણ રે મહારાજ૦ ૧
હરિ તવ દાસ, આજ ઉદાસ,
રે મારી આશ, પુરો અવિનાશ રે મહારાજ૦ ૨
કરુણા સાગર, કરોને નજર,
રે પરાત્પર, વ્હાલા મુજપર રે મહારાજ૦ ૩
આધાર તમારો, બીજો નથી આરો,
રે મને વારો, માયાથી ઉગારો રે મહારાજ૦ ૪
દેજો વ્હાલા જ્ઞાન, મને જ્ઞાનવાન,
રે ભગવાન, કરુણા નિધાન રે મહારાજ૦ ૫

મૂળ પદ

શ્રીજી સુખધામ, પૂરણકામ

મળતા રાગ

પ્યારા ઘનશ્યામ પૂરણકામ

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી