વેદાંતીની તો અકલ ગઇ વઇરે, સઉ સાંભળો દેખાડું વાત કઇરે.૧૦/૧૨

્ેદાંતીની તો અકલ ગઇ વઇરે, સઉ સાંભળો દેખાડું વાત કઇરે. ૧ તનમનના વિકાર નવ છુટેરે, વણસમજે મુરખ કુટ્ય કુટેરે. ર પંચ કલેશને કથી કથી ગાયરે, પંચે કોશમાંથી પરોજો ન થાયરે. ૩ જુવે જહદા જહદ ભાગ ત્‍યાગેરે, કરે જુજવું જળને મારી ડાંગેરે. ૪ જડ દુઃખને મિથ્‍યા જો જણાવેરે, આપે સંત ચિદ આનંદ જો કાવેરે. પ કરે કલ્‍પના મન બુધીમાંથીરે, અહંબ્રહ્માસ્મિ જો બીજો નથીરે. ૬ કરે કરમ ધરમ ત્‍યાગ કી

વેદાંતીની તો અકલ ગઇ વઇરે, સઉ સાંભળો દેખાડું વાત કઇરે. ૧

તનમનના વિકાર નવ છુટેરે, વણસમજે મુરખ કુટ્ય કુટેરે. ર

પંચ કલેશને કથી કથી ગાયરે, પંચે કોશમાંથી પરોજો ન થાયરે. ૩

જુવે જહદા જહદ ભાગ ત્યાગેરે, કરે જુજવું જળને મારી ડાંગેરે. ૪

જડ દુઃખને મિથ્યા જો જણાવેરે, આપે સંત ચિદ આનંદ જો કાવેરે. પ

કરે કલ્પના મન બુધીમાંથીરે, અહંબ્રહ્માસ્મિ જો બીજો નથીરે. ૬

કરે કરમ ધરમ ત્યાગ કીધોરે, જેમ મુસે ભુખ્યે મદિરા જો પીધોરે. ૭

કહે નિષ્કુળાનંદ ખરાખરુંરે, ખાધું વિંછીયે ને હતું તો વાંદર્યુંરે. ૮

ધોરે, જેમ મુસે ભુખ્‍યે મદિરા જો પીધોરે. ૭ કહે નિષ્‍કુળાનંદ ખરાખરુંરે, ખાધું વિંછીયે ને હતું તો વાંદર્યુંરે. ૮

મૂળ પદ

વાય વાય જો કુમતિ મતિ તારી રે,

રચયિતા

નિષ્‍કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી