મેં ક્યું ગદા ધારી મહા મોટા, ભીમે કર્યો ભારથરે૫/૬

મેં ક્યું ગદા ધારી મહા મોટા, ભીમે કર્યો ભારથરે

જોધા હોયે ત્યાં યુદ્ધ કરો જઇ, ઇયાં નહીં સરે અર્થરે. ૧

એણે ક્યું હું પદ્મ ધારી, નથી બરાબર બીજોરે,

શોધી જો હવે મુજ સરીખો, કોયે હોયતો કેજોરે. ર

વળતિ હું તો રહી વિચારી, ઉતર ન મળ્યો એક રે,

પદ્મ ધારી કોયે પુરુષ ન દીઠો, વિધ્ય વિધ્ય કર્યો વિવેકરે. ૩

શણગાર પણ સજી સર્વે, ઓછો ન રહ્યો અંગેરે,

નિષ્કુળાનંદના નાથને પછે, ઉઠી મળી ઉછરંગેરે.૪

મૂળ પદ

સાંભળને સાહેલીરે મારી, વર્ણવી કહું એક વાતરે.

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી