સ્વામી હે સાચકા સંગી, મ ભુલે મનવા રંગી, ૨/૪

સ્વામી હે સાચકા સંગી, મ ભુલે મનવા રંગી,

ભકિત સાચકી કીજે, જાહીતે નાથજી રીજે. ૧

દેખાવે ક્યા બાર્યકા ડંભા, આવત મોહે એહિ અચંભા

સાચિ કહું સમઝ મેં ખામી, જાન્યા ક્યા અંતર કે જામી. ર

કુમત્ય એહ દિલકી કાઢી, પ્રીતિ કર પિવસું ગાઢી,

રહે તો રંગ સબ વિધી, સાચી કહું બાત એહ સિધી.૩

પૂરણ બ્રહ્મ પિવકું જાની, ભજ હિયે હેત મન આની,

નિષ્કુળાનંદ કે સાચી, કૂડકી ભકિત હે કાચી. ૪

મૂળ પદ

પીયુ મેરા પ્રેમકા પ્યારા, રહે નહિ પ્રેમીશું ન્‍યારા,

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી