આજ આનંદની એલી, જમે જગદીશ આનંદની એલી૩/૪

આજ આનંદની એલીજમે જગદીશ આનંદની એલી              ૦ટેક
તેલ મસાલા ભરેલ અથાણાંચટણી કોથમરી વાટેલી...           જમે ૦૧
આદું કેરડા કરમદા ને કેરીમરચાં લીંબું રસ રેલી....               જમે ૦૨
ખારેક ફરફર પાપડ તળિયાગુંદા ગરમર પીરસેલી...             જમે ૦૩
દાળ ભાત દૂધ ગોરસ જમજો , નરસિંહ કે મન મેલી...             જમે ૦૪
 

મૂળ પદ

પૂર્યો મેં પ્રેમ ધરી રે, પ્રભુ અનકોટ પૂર્યો મેં પ્રેમ ધરી

રચયિતા

નરસિંહ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી