અલી ડોડ ઘણો દરબારનો રે;માનની માની લે.૪/૧૮

 અલી ડોડ ઘણો દરબારનો રે;માનની માની લે.

હું તો ભય ન રાખું સરકારનો રે.              માનની.૧
હું તો રાજા તણો મહારાજ છું રે,               માન
હું તો દાણી અનાદિનો આજ છું રે.            માન.૨
કાંઇ બીક નથી મારે કંસનીરે;                  માન.
હું તો જડ કાઢીશ એના વંશનીરે.              માન.૩
આજ કાલમાં નિશ્વે જાણજેરે,                    માન.
પછે માહાતમ મારું વખાણ જેરે.                માન.૪
જાણી અવિનાશાનંદ કે પ્રતાપનેરે.            માન.
આજ દાણ ચુકાવી ને આપને રે.               માન.૫
 

મૂળ પદ

કાના કોરે રો મારે ઘેર કામ છે રે જાવાદો મુજને

રચયિતા

અવિનાશાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી