આનંદ કંદ અવિનાશી ભોલાનાથ, ૧/૧

આનંદ કંદ અવિનાશી ભોલાનાથ,            આનંદકંદ.૧

સુર અસુર સકલ દુઃખપ્રદ વિખ,
હર કિયો પાન હુલાસી ભોલાનાથ.            આનંદકંદ.૨
ભજન પ્રતાપ રાખ્યું કંઠમાંઇ,
કૈલાસધામ નિવાસી ભોલાનાથ.        આનંદકંદ.૩
વરદાયક સુરનાયક શિવજી,
સુરમુનિ સકલ ઉપાસી ભોલાનાથ       આનંદકંદ.૪
અશિવ વેશ ધારક શિવ મૂરતિ,
વરણી કહત અવિનાશી.ભોલાનાથ.     આનંદકંદ.૫

 

મૂળ પદ

આનંદ કંદ અવિનાશી ભોલાનાથ,

રચયિતા

અવિનાશાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી