રામ લલાકું ઝૂલાવે૧/૪

પદ ૧/૪ ૧૦૫
રાગ : પુરવ
રામ લલાકું ઝૂલાવે, પાલનેમેં રામ લલાકુ ઝૂલાવે,
હરિગુન ગાન કરત કૌશલ્યા, આનંદ ઉર ન સમાવે. ટેક.
અગનિત કોટિ બ્રહ્માંડ ઉદરમેં, સોઇ બને લઘુ બાળ;
મરકટ દેખી ડરત રઘુનંદન, જીનસેં કંપત કાળ. પાલને. ૧
પ્રેમ મગન હોઇ માત ઝૂલાવત, ઝૂલત શ્રીરઘુવીર;
મુક્તાનંદકો નાથ મનોહર, સોહત શ્યામ શરીર. પાલને. ર

મૂળ પદ

રામ લલાકું ઝૂલાવે

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી