બરનું સુજશ તિહારો ધર્મદેવ૧/૪

પદ ૧/૪ ૧૨૨

રાગ : આશાવરી

બરનું સુજશ તિહારો ધર્મદેવ, મેં તો તિહારો ઢાઢી હો;

તિહાંરે પુત્ર જનમ સુનિ આયો, પૂરણ આશા બાઢી હો. ટેક.

મેં તો ગાઉં તિહારી કીરત, બરનું વંશ પરિવાર હો;

સુર નૃપ સિદ્ધ ઇશ સબ દેખે, તુમ સમ નહિ દાતાર હો. બરનું. ૧

કો કર શકે તિહારી સમોબડ, તુમ તો ધર્મ બડદાની હો;

ભુક્તિ મુક્તિ સબહી દેત હો, કરત શોક ભયહાની હો. બરનું. ર

અબ મોહે દેહો મેરો મનભાયો, કીજે પૂરન કામ હો;

મુક્તાનંદ કહે હરિકૃષ્ણમુખ, દેખું આનંદધામ હો. બરનું. ૩

મૂળ પદ

બરનું સુજશ તિહારો ધર્મદેવ

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી