ફૂલકે હિંડોરે ઝૂલે પિયા ઘનશ્યામરી, માઇ ફૂલકે, ૧/૪

પદ ૧/૪ ૧૭૯
રાગ :જેજેવંતી
ફૂલકે હિંડોરે ઝૂલે પિયા ઘનશ્યામરી, માઇ ફૂલકે, ટેક.
ફૂલનકે થંભ દોઉ ફૂલનકી ડાંડી ચાર.
ફૂલનકી ચોકી બની, અતિ છબી ધામરી. માઇ ફૂલકે૧
ફૂલનકે સોહે હાર, ફૂલકો સબે સિંગાર,
ફૂલનકે પાગ તોરા, અતિ અભિરામરી. માઇ ફૂલકે ર
ફૂલનકે ગુછ કાન, બોલની અનંગ બાન;
સુનિકે માનની ફૂલી ફીરે, આઠું જામરી. માઇ ફૂલકે ૩
મુક્તાનંદ એહી રૂપ, સબસે અતિ અનુપ;
છબીલે મોહન પર, વારૂં કોટિક કામરી. માઇ ફૂલકે ૪

મૂળ પદ

ફૂલકે હિંડોરે ઝૂલે પિયા ઘનશ્યામરી, માઇ ફૂલકે,

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી