ફૂલકો હિંડોરો બન્યો, દેખો સખી આય કે. માઇ ફૂલકે૨/૪

પદ ર/૪ ૧૮૦
ફૂલકો હિંડોરો બન્યો, દેખો સખી આય કે. માઇ ફૂલકે. ૧
કુંદનકે થંભ દોઉ, ચંપકકી ડાંડિ ચાર.
સેવતીકી ચોકી કીની, ચાતુરી જનાય કે. માઇ ફૂલકે. ર
ગુંથી હે ગુલાબી જારી, તાકે મધ્ય ગિરધારી;
રસિક સુજાન બેઠે, બાનક બનાય કે. માઇ ફૂલકે. ૩
ફૂલે પિયા સુખ રાશિ, ફૂલે સબ વ્રજવાસી;
ફૂલે મુનિ વૃંદ ગાવે, મૃદંગ બજાય કે. માઇ ફૂલકે. ૪
ફૂલે સબ દેવ ફીરે, ફૂલકો વર્ષાત કરે;
મુક્તાનંદ ફૂલ્યો ગુન, ગાવે મુદ પાયકે. માઇ ફૂલકે. ૪

મૂળ પદ

ફૂલકે હિંડોરે ઝૂલે પિયા ઘનશ્યામરી, માઇ ફૂલકે,

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી