જુગલ કિશોર ઝૂલે યમુનાકે તિર રિ. માઇ ઝૂલે.૩/૪

પદ ૩/૪ ૧૮૧
 
જુગલ કિશોર ઝુલે યમુનાકે તિર રિ.  માઇ ઝુલે.. ટેક.
કુંજકે ભુવન માહિં, હિંડોરો બનાયોં તાહિં.
રસીક કે રાજા દોઉ, રતિ રનધીર રી;  માઇ ઝુલે ૧
શામા નિલ પટ ધારી, વિદ્યુત ઘટા જ્યું પ્યારી,
પીતાંબર ધારી પિયા, શામ રે શરીરરી.  માઇ ઝુલે ર
ગોપીકા કરત ગાન, શામ સંગ લાગો તાન;
દેખીકે પ્રબલ પ્રેમ, રીઝે બલવીરરી.  માઇ ઝુલે ૩
મુક્તાનંદ એહી શામ, સબહી શોભાકે ધામ,
રસીક સુજાન ટારી, સબહીકી પીરરી.  માઇ ઝુલે ૪ 

મૂળ પદ

ફૂલકે હિંડોરે ઝૂલે પિયા ઘનશ્યામરી, માઇ ફૂલકે,

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી