રસીક પિયા ઝૂલત રંગ હિંડોરે.૨/૪

પદ ર/૪ ૧૮૮

રસીક પિયા ઝૂલત રંગ હિંડોરે. ટેક.

વિવિધ ભાતકે બાજા બાજત, ગુનિજન તાનની તોરે. રસીક. ૧

પીય ઘનશ્યામ સામના પ્યારી, સોહે સુભગ તન ગોરે. રસીક. ર

વ્રજ વિનતા સબ કરત કતોહળ, પ્રેમ વિવસ મુખ મોરે. રસીક. ૩

ભાલ વિશાલ કમળદલ લોચન, ચિત્તવની મેં ચિત ચોરે. રસીક. ૪

મુક્તાનંદ મગન વ્રજ વનિતા, ચરન કમલ ચિત જોરે. રસીક. પ

મૂળ પદ

હીડોરેમેં ઝૂલત શ્રી વ્રજચંદ.

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી