નંદરાય તપ કીનાં, કોન વિધ નંદરાય તપ કીનાં;૩/૫

પદ ૩/૫ ૧૯૭

નંદરાય તપ કીનાં, કોન વિધ નંદરાય તપ કીનાં;

જીનકે પુત્ર ભયે પુરુષોત્તમ, લાવો અલૌકિક લીનાં. ટેક.

જાકે દરશ પરસકે કારન, દ્રઢ વન વસત પ્રવિનાં;

સો નિજ સંતનકે હિત શ્રીહરિ, બને નંદલાલ નવિનાં. કોન.૧

કહા જાનું કોઇ મહા મુનિવરકું, દાન પ્રેમ જુત દિનાં;

કે ગુરુકુળ સેવે શુધ મનસેં, ભેદ પાય અતિ જીનાં. કોન.ર

કે કોઇ પ્રેમભક્તિકો મારગ, સંતનકે સંગ ચિનાં;

મુક્તાનંદકો નાથ પ્રેમવશ, રહત સદા આધિનાં. કોન.૩

મૂળ પદ

આજકો દીન સુખકારી, સખીરી આજકો દીન સુખકારી;

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી