બડભાગી વૃષભાન, સબહિસે બડભાગી વૃષભાન;૧/૪

ભાદ્રશુકલ રાધા અષ્ટમી

પદ ૧/૪ ૨૧૭

રાગ : સારંગ

બડભાગી વૃષભાન, સબહિસે બડભાગી વૃષભાન;

જાકે ગૃહ શ્રીસમ શોભાનિધિ, પ્રગટી હે કુંવરી સુજાન. ટેક.

ભાદ્ર શુકલ અષ્ટમી સુંદર, અનુરાધા રવિવાર;

દિન મધ્યાહ્ન પ્રગટ ભઇ કન્યા, હરિહિત પરમ ઉદાર. સબહિસે ૧

વ્રજવાસી વૃષભાન આંગન, નરત્રિય કરત હે ખેલ;

દધિ હરદિ સબ ડારે પરસ્પર, મચિ હે રંગકી રેલ. સબહિસે ર

જય જયકાર ભયો ત્રિભુવનમેં, ગંધર્વ કરત હે ગાન;

મુક્તાનંદકે પ્રભુકું રિઝાવન, ભઇ ગુન રૂપ નિધાન. સબહિસે ૩

મૂળ પદ

બડભાગી વૃષભાન, સબહિસે બડભાગી વૃષભાન;

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી