દાની બને નંદલાલ, નવલ પિયા, દાની બને નંદલાલ.૧/૪

પદ ૧/૪ ૨૨૫

રાગઃસારંગ

દાની બને નંદલાલ, નવલ પિયા, દાની બને નંદલાલ.

કાલિંદી તટ સંગ સખા લે, કરત હે ખેલ વિશાલ. ટેક.

ગોરસ વેચન જાત ગોપિકા, તેહિ રોકત ભગવાન;

ઠાઢિરે મૈયારી હમારો, દીજીએ દધિકો દાન. નવલ ૧

દાન દિયે બિન જાન ન પૈહો, એહિ હમારી બાત;

મુક્તાનંદકે પ્રભુ ગોપીનસોં, યું બોલે સાક્ષાત. નવલ ર

મૂળ પદ

દાની બને નંદલાલ, નવલ પિયા, દાની બને નંદલાલ.

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી