નયેજુ ભયે તુમ દાની, કનૈયા આજ નયેજુ ભયે તુમ દાની૨/૪

પદ ર/૪ ૨૨૬

નયેજુ ભયે તુમ દાની, કનૈયા આજ નયેજુ ભયે તુમ દાની

અબ લગી આવત જાત ડગરમેં, દાનકી રીત્ય ન જાની. ટેક.

નયે નયે ફેલ કિયે નંદનંદન, હોવત લાજકી હાની.

રાહ ચલત પરનારી ન રોકો, નટવર છેલ ગુમાની. કનૈયા ૧

તુમ નૃપ કંસકી એક ન માનત, ધુમ કરત મનમાની;

મુક્તાનંદકે નાથ તુમારી, નાંહિ નિભે રાજધાની. કનૈયા ર

મૂળ પદ

દાની બને નંદલાલ, નવલ પિયા, દાની બને નંદલાલ.

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી