તે અતિ કરત ગુમાન; ગુજરીયા તેં અતિ કરત ગુમાન, ૪/૪

પદ ૪/૪ ૨૨૮

તે અતિ કરત ગુમાન; ગુજરીયા તેં અતિ કરત ગુમાન,

જોબનકે બલ જોર જનાવત, દેત ન મેરો દાન.ટેક.

મહીકી મટુકીયા છિનકે તેરો, અબહિ ગર્વ ઉતારૂં;

દધિભાજન સબહિ ગોપીન કે, ચુરચુર કર ડારૂં, ગુજીરયા ૧

દાન દિયે બિન નવલ નાગરી, કોઉ ન છુટન પૈહો;

મુક્તાનંદકો પ્રભુ કહે મેરો, વાંછિત કર ઘર જૈહો. ગુજીરયા ર

મૂળ પદ

દાની બને નંદલાલ, નવલ પિયા, દાની બને નંદલાલ.

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી