ધન તેરશકે દિન કાનરી, સબ ધેનું બોલાવત શ્યામરો૧/૨

ધન તેરસ પદ ૧/૨ ૨૪૧

રાગ : ગોરી

ધન તેરશકે દિન કાનરી, સબ ધેનું બોલાવત શ્યામરો. ટેક.

મોરલીકે ટેર બોલાયકે સબ ગોધન મદન ગોપાળ;

એક એકકું પહિરાવહિ શિંગાર, વિવિધ તતકાળ હો. સબ ૧

કારી કાજર ધુમરી, પ્રભુ નામ સબનકે લેત;

જાકું જેસો જોગ્ય ત્યું, સિંગાર પેરાઇ દેત હો. સબ ર

બાજત બેના બાંસુરી તહાં, હોત વૃષભકો નાદ;

ગોપ પરસ્પર કૃષ્ણ સો કરે, અતિ સુંદર સંવાદ હો. સબ ૩

રાતે પીળે રંગસે પ્રભુ, રંગે હે મનોહર અંગ;

મુક્ત કહે સંઝા સમે હરિ, આવત ગોધન સંગ હો. સબ ૪

મૂળ પદ

ધન તેરશકે દિન કાનરી, સબ ધેનું બોલાવત શ્યામરો

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી