જાનિકેં નવલવિહારી, પ્રબોધની જાનિકેં નવલ વિહારી ;૩/૪

પદ ૩/૪ ૨૬૪
 
જાનિકેં નવલવિહારી, પ્રબોધની જાનિકેં નવલ વિહારી ;
જમુના તીર ગયે જદુનંદન, સંગ સબહિ વ્રજનારી. ટેક.
ઇક્ષુ કુંજ મધ્ય લાલ લાડલી, કરત કુતૂહલ ભારી;
જેસે રસિકરાય રસભિને, ત્યું વૃષભાન દુલારી. પ્રબોધની ૧
કુંજભવન મધ્ય કુસુમ સેજપર, વિલસત પ્રીતમ પ્યારી;
રાધા મુખવિધુ દેખી સાવરો, ભયે સુખસિંધુ મુરારી. પ્રબોધની ર
પ્રીતિ પરસ્પર બઢિ હે અપરિમિત, કો કવિ શકત ઉચ્ચારી;
મુક્તાનંદ યહ રસિક પ્રીતમ પર, સરવશ ડાર્યો હે વારી. પ્રબોધની ૩ 

મૂળ પદ

આજ પ્રબોધની આઇ, અનુપમ આજ પ્રબોધની આઇ;

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી