નૌતમ આજ દિવારી, શ્યામ સંગ નૌતમ આજ દિવારી;૩/૪

પદ ૩/૪ ૨૭૭

નૌતમ આજ દિવારી, શ્યામ સંગ નૌતમ આજ દિવારી;

રસિક છેલ વ્રજરાજ લાડિલો, મંદિર આયે મુરારી. ટેક.

તન મન ધન દિનો નટવરકું, લોક લાજ સબ ટારી;

શ્યામસુંદર મોંય અંકભર ભેટે, કર ડારી મતવારી. શ્યામ ૧

હાસવિનોદ હર્યો મન મેરો, રસિકરાય સુખકારી;

અબ મેરે ઉરમેં નટવરકી, ચડ ગઇ અટલ ખુમારી. શ્યામ ર

હિયકો હાર કરી રાખુંગી ઉરપર, ગુણસાગર ગિરિધારી;

મુક્તાનંદકે નાથસોં મેરે, ભઇ હે પ્રીત અતિભારી. શ્યામ ૩

મૂળ પદ

આજ હે દેવદિવારી, અનુપમ આજ હે દેવદિવારી;

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી