ફૂલનમેં ઘનશ્યામ બિરાજત, ફૂલનમેં ઘનશ્યામ;૩/૪

પદ ૩/૪ ૨૯૪

ફૂલનમેં ઘનશ્યામ બિરાજત, ફૂલનમેં ઘનશ્યામ;

કુસુમકે ભૂષન વસત બિરાજત, અતિ સોહત છબીધામ. ટેક.

કુસુમકો ભુવન કુસુમકી સજયા, કુસુમકે વંદનહાર;

કુસુમકે કીયે હેં ગેંદવા તકીયા, સોભા બની હેં અપાર. બિરાજત ૧

સુંદર સુરગ સુમનકે પંખા, સુમનકે છત્ર વિશાલ;

રંગ રંગકે સુમનકી સુંદર, ઉર વૈજયંતિમાલ. બિરાજત ર

શ્રીઘનશ્યામકી યા છબી નિરખત, ઓર કછુ ન સુહાત;

મુક્તાનંદ એહિ છબી ઉર ધરી, પ્રેમ મગન ગુનગાત. બિરાજત ૩

મૂળ પદ

ફૂલ મંડલી આજ બની હે, ફૂલ મંડલી આજ;

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી