જહાં વાસુદેવ ખેલત વસંત, તહાં પરમ એકાંતિક મુનિ અનંત.૧/૪

પદ ૧/૪ ૩૦૪
રાગ : વસંત
 
જહાં વાસુદેવ ખેલત વસંત, તહાં પરમ એકાંતિક મુનિ અનંત. ટેક.
જહાં કોટિ ભાનુસમ અતિ ઉજાસ, શશિ કોટિસે શીતળ સો પ્રકાશ;
જહાં અતિ તેજોમય મુનિ અપાર, અતિ પ્રેમસેં હરિગુન કરે ઉચ્ચાર. જહાં ૧
જહાં અગણિત બહ્મા ભનત વેદ, તહાં અનંત શંભુ ગ્રહે અર્થ ભેદ;
જહાં અનંત સતી કરે મધુર ગાન, શુક શારદ નારદ તોરે તાન. જહાં ર
મચી ધૂમ રંગકી ભયે હેં લાલ, પ્રભુ ડારત હેં સબ પર ગુલાલ;
મુક્તાનંદ સો જેહિ લગ્યો હે રંગ, વાકું દિનદિન ચડત ખુંમારી અંગ. જહાં ૩ 

મૂળ પદ

જહાં વાસુદેવ ખેલત વસંત, તહાં પરમ એકાંતિક મુનિ અનંત.

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી