જમુના તટ ખેલત લાડીલો હો, ૨/૪

પદ ર/૪ ૩૩૬
 
જમુના તટ ખેલત લાડીલો હો, હાંરે લાડીલો રી મોહન વૃજ જન સંગ. ટેક.
એક ઓર શામ સખા સંગ લીને, એક ઓર ગ્વાલન વૃંદ,પ્રેમ મગન હોઇ ખેલે પરસ્પર, ઉરમેં નહિ માત આનંદ. જમુના ૧
તાલ મૃદંગ ચંગ ડફ બાજત, ગાવત સબહી ધમાર,ગોપી ગ્વાલ શામ સંગ ખેલત, ભુલે હે તનકી સંભાર. જમુના ર
પિચકારીન કર લાગી રહી હે, ઉડત અબીર ગુલાલ,કાનકુંવર સંગ રસિક રાધિકા, કરત હૈ નૌતમ ખ્યાલ. જમુના ૩
રાધાકૃષ્ણ રંગમેં રસબસ, સોહત શોભા ધામ,જુગલ કિશોરકી યહ છબી નિરખત, લાજત કોટિક કામ. જમુના ૪
જય જયકાર ભયો ત્રિભુવનમેં, નટવર ખેલત ફાગ;મુક્તાનંદ એહી મૂર્તિ સંગ, કીનો હે દ્રઢ અનુરાગ. જમુના પ 

મૂળ પદ

રંગભીનો ખેલે શામરો હો,

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી