ઘનશ્યામ પિયા રંગ ડારિકે હો, ૪/૪

પદ ૪/૪ ૩૫૪
 
ઘનશ્યામ પિયા રંગ ડારિકે હો,હાંરે હો ડારીકેરી ચોરલીયો હે મેરો ચીત્ત  ટેક.
ભાલ વિશાલ નયન છબી નિરખત, ભુલ ગઇ તન ભાન;પિચકારીન કે મિષ મોય મોહન, મારે હે વિરહકે બાન.  ઘનશ્યામ ૧
ઉર વિશાલ ભુજ દંડ મનોહર, ગલ રાજત વનમાલ;મંદહાસસે મેરો મન હર લીનો, રસિક પ્રીતમ નંદલાલ.  ઘનશ્યામ ર
શિર પર પાઘ પુષ્પકે તોરા, કુંડલ જલકત કાન;કનક કળા અંગદ અતિ સોહત, નિરખત ભઇ ગુલતાન.  ઘનશ્યામ ૩
પિતાંબરસે કમરકસી હે, પિચકારી લીયે શામ;મો સંગ ખેલ કરત હે મનમોહન, સબવિધિ શોભાકે ધામ.  ઘનશ્યામ ૪
યેહિ મુર્તિ મેરે મન માની, ઝેર ભયો સંસાર,મુક્તાનંદકે નાથ પ્રગટ કીયો, મમ ઉર પ્રેમ અપાર.  ઘનશ્યામ પ 

મૂળ પદ

નેંનનસે ન્‍યારે ના રહો હો,

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી