રંગ છેલ રસિક ગિરિધારી રે, તુમ પર બલિહારી;૯/૩૬

પદ ૯/૩૬ ૪૨૫

રંગ છેલ રસિક ગિરિધારી રે, તુમ પર બલિહારી;

પ્યારે નટવર કુંજવિહારી, તુમ પર બલિહારી. ટેક.

મોર મુગટ મકરાકૃતિ કુંડળ, ભાલ તિલક છબી છાજે રે;

નયન મીન ખંજન છબી લુંટત, ચંચળ અધિક વિરાજે રે. તુમ ૧

પુરન શશિ સમ વદન વિરાજત, મંદ હસની સુખકારી રે;

ઉર વિશાળ ભુજદંડ વિલોકત, મોહિ હે સબ વ્રજનારી રે. તુમ ર

શોભાધામ શ્યામ તવ મૂર્તિ, પલક ન જાત વિસારી રે;

મુક્તાનંદકે શ્યામ ચતુર વર, ભઇ હમ નાથ તુમારી રે. તુમ ૩

મૂળ પદ

અનિહાંરે-મુરલીકો નાદ સુની વ્રજબાળા,

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી