તેરે નેંન બાનકી મારી રે, ઝુરત વ્રજનારી૧૦/૩૬

પદ ૧૦/૩૬ ૪૨૬

તેરે નેંન બાનકી મારી રે, ઝુરત વ્રજનારી

સો તો દરદ મિટાઓ મુરારી રે. ટેક.

કોટિ મદન મદ હરન તુમારો, રૂપ વિલોકત જોઇ રે;

ત્રિભુવનમેં ત્રિય માત્ર હે તામધ્ય, અચળ રહે નહિ કોઇ રે. ઝુરત ૧

મોરલીકે નાદમેં ખગ મૃગ મોહ્યે, ઓરનકી કહાં કે'ના રે,

હમ સબ આઇ વિરહ જવર વ્યાકુળ, નાથ અભય સુખ દેના રે. ઝુરત ર

વિરહ અનળ તન જારિકેં તુમકું, વરી હું રસિક બહુનામી રે,

મુક્તાનંદકે નાથ નિરંતર, તુમહિ હમારે સ્વામી રે. ઝુરત ૩

મૂળ પદ

અનિહાંરે-મુરલીકો નાદ સુની વ્રજબાળા,

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી