દેખો કૃષ્ણ ચરન સુખકારી રે, ઇહાં ગએ ગિરિધારી;૨૧/૩૬

પદ ર૧/૩૬ ૪૩૭

(ચાલ ત્રીજી)

દેખો કૃષ્ણ ચરન સુખકારી રે, ઇહાં ગએ ગિરિધારી;

ચલો વેગસેં સબ વ્રજનારી રે. ટેક.

એહિ ઠોર લીયે કુસુમ પ્યારિ હિત, આઘે ચરન ઉઠાઇ રે;

એહિ સ્થળ કૃષ્ણ કામી ત્રિય વેની, ગુંથી હે અધિક બનાઇ હે. ૧

યાહિ ઠોર ત્રિય કાંધ ચઢાઇ, કુસુમ લેત હિત કામી રે;

અતિસેં પાઓ ગડે રેતિમહિ, બોઝ વહત બહુનામી રે. ર

સો ગોપીકે ચરન કૃષ્ણ સંગ, ઇહાં નહિ ભાસત માઇ રે.

મુક્તાનંદકે શ્યામ ચતુર વર, પ્રેમસેં કાંધ ચડાઇ રે. ૩

મૂળ પદ

અનિહાંરે-મુરલીકો નાદ સુની વ્રજબાળા,

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી