માનીની મનમાં ફૂલાણી, મોહનસંગ માનીની મનમાં ફૂલાણી;૯/૨૩

પદ ૯/૨૩ ૪૬૧
માનીની મનમાં ફૂલાણી, મોહનસંગ માનીની મનમાં ફૂલાણી;
હું તો હરિની પટરાણી. ટેક.
સૌ ગોપીનો સંગ તજીને રે, મુજ સંગ પ્રીતિ બંધાણી. મોહન ૧
કાંધે ચઢાવીને ચાલ્યા મોહન રે, હરિ હસિયા સુણી વાણી. મોહન ર
અંતરધાન થયા અવિનાશી રે, માનીની મન પસ્તાણી. મોહન ૩
મુક્તાનંદ કહે નારી તણા ગુણ રે; સૂચવ્યા સારંગપાણી. મોહન ૪

મૂળ પદ

વંસી વજાડી ગિરધારી વૃંદાવન, વંસી વજાડી ગિરધારી

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી