મિલે સહજાનંદ આનંદ સ્વરૂપ જીમાવત જન મન મોહ ભરે.૧/૧

પદ ૧/૩ ૫૭૨
રાગ : ખટ
મિલે સહજાનંદ આનંદ સ્વરૂપ જીમાવત જન મન મોહ ભરે.
કંચન થાળ વિશાળ વિરાજત, વ્યંજન બહુવિધ મધ્ય ધરે. ટેક.
ખટરસ ચાર પ્રકાર સમારીકે, નિજ કર કમલા આપ કરે;
રુચિ રુચિ ગ્રાસ હાસ જુત હોકર જન, મનકો ઉરકો દોષ હરે. મિલે સહજાનંદ ૧
અતિ ઉત્તંગ જમુના જળ જારી સૌગંધાદિક આદિસરે;
અચમન કિયો દિયો હરિજનકું, મહાપ્રસાદ કલિકલુષ હરે. મિલે સહજાનંદ ર
બિરી દેત લેત હરિ હસી કે, પ્રેમ વિનોદ કહ્યો ન પરે;
જય જય શબ્દ કહે જન સબહિ, જન મુકુંદ હરિસંગ ફીરે. મિલે સહજાનંદ ૩

મૂળ પદ

મીલે સહજાનંદ આનંદ સ્‍વરૂપ જીમાવત જન મન મોહ ભરે.

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી