રામ કૃષ્ણ મુખ નિરખી મનોહર દોઉ કર લેત બલૈયા;૧/૩

પદ ૧/૩ ૫૭૯
આરતી
રામ કૃષ્ણ મુખ નિરખી મનોહર દોઉ કર લેત બલૈયા;
આરતી કરત જસોમતી મૈયા. ટેક.
કનક ભુવન મઘ્યે રત્ન સિંહાસન, તહાં રાજત દોઉ ભૈયા;
પ્રેમ મગન આયે વ્રજવાસી, હરિ ગુનગાન કરૈયા. રામ ૧
સુર નર મુનિ સબ આયે દર્શહિત ઉર હરિ રૂપ ધરૈયા,
નાચત નભ અપછરા અનંતવિધિ કહત હે સબ તાથૈયા. રામ ર
કંચન થાર કપુરકી બાતી, અગ્રકો ધૂપ જરૈયા;
વિવિધ ભાતિકે બાજા બાજત, તોરત તાન બજૈયા. રામ ૩
ઇશ કે ઇશ દેવન કે દેવા, મદન કો માન હરૈયા;
મુક્તાનંદકો નાથ ભકતહિત, નંદ ઘેર ચારત ગૈયા. રામ ૪

મૂળ પદ

રામ કૃષ્‍ણ મુખ નિરખી મનોહર દોઉ કર લેત બલૈયા;

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી