દૂર ન રહો નંદલાલ દ્રગનસે, દૂર ન રહો નંદલાલ૩/૪

પદ ૩/૪ ૬૫૧
દૂર ન રહો નંદલાલ દ્રગનસે, દૂર ન રહો નંદલાલ. ટેક.
તુમ વિના પલ મોય હોત કલ્પસમ, બિરહા કરત બેહાલ. દ્રગનસે ૧
મનમોહન તુમ મોહની ડારી, કર કર નૌતમ ખ્યાલ. દ્રગનસે ર
અબ મોયે તુમ વિન કછું ન સુહાવત, પરી મેં તો પ્રેમકે જાલ. દ્રગનસે ૩
મોર મુકુટ મકરાકૃત કુંડલ, ઉર રાજત વનમાલ. દ્રગનસે ૪
મુક્તાનંદકે મો મન બસી રહ્યો, પ્રભુ તવ રૂપ રસાલ. દ્રગનસે પ

મૂળ પદ

રહેનો હજુર સુહાવે મોહન મોય, રહેનો હજુર સુહાવે

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી