જાકું પ્રિય ન રસીક ગિરધારી.૨/૪

પદ ર/૪ ૬૮૬
 
જાકું પ્રિય ન રસીક ગિરધારી.તજના તાહિ અધિક શત્રુ સમ, યદ્યપિ અતિ હિતકારી.  ટેક.
જન પ્રહલાદ તાતકું ત્યાગ્યો, હરિકી ભક્તિ વશ હોઇ;નિજ બંધુ કિયો ત્યાગ વિભીષણ, પરમ સંત ભએ સોઇ.  જાકું ૧
બલીરાજા ગુરુ કું તજી દિના, પ્રભુકો પુજન કીના;વ્રજ વનિતા પતિ ત્યાગી રાસ મધ્ય, લાઓ અલૌકિક લીના.  જાકું ર
જીન સંગ બઢત શ્રીકૃષ્ણ પદ પ્રીતિ, સોઇ પુજય મમ પ્રાન;મુક્તાનંદ કહ્યો અપનો મત, સુનિયો સંત સુજાન.  જાકું ૩ 

મૂળ પદ

યુંહિ કહત ચહુ વેદ પોકારી, શ્રીવ્રજચંદ ચરણ ચિંતન બીન,

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી