હરિજનને ઘર બેઠાં તીરથ, નિત્ય ગોવિંદ ગુણ ગાવે રે.૨/૪

 હરિજનને ઘેર બેઠા તીરથ, નિત્ય ગોવિંદ ગુણ ગાવે રે...ટેક.
	અડસઠ તીરથ સંત સભામાં, અણતેડયા નિત્ય આવે રે...હરિ૦ ૧
સંત સભામાં શ્રીપુરુષોત્તમ, અખંડ રહે અવિનાશી રે...હરિ૦ ૨
	રિદ્ધિ-સિદ્ધિ હાજર રહે કર જોડી, મુક્તિ ચાર તેની દાસી રે...હરિ૦ ૩
હરિના જન મુક્તિ નવ માગે, પ્રભુ સંગે પ્રીત બંધાણી રે...હરિ૦ ૪
	મુક્તાનંદના નાથનો મહિમા, લીધો યથાર્થ જાણી રે...હરિ૦ ૫
 

મૂળ પદ

સ્‍વામિનારાયણ કૃષ્‍ણ હરિ ભજ, કાઢય કુમતી સર્વ ન્‍યારી રે.

મળતા રાગ

માલિગાડો

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
ભજનપ્રકાશ સ્વામી

શ્રી સ્વામિનારાયણ સંસ્કાર ધામ ગુરુકુલ,હળવદ રોડ,જી.સુરેન્દ્રનગર, મુ.ધ્રાંગધ્રા.ફોન.+૯૧ ૨૭૫૪ ૨૯૩૫૩૫


કિર્તન ભક્તિ ભાગ-૧
Live
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
લાલજી ભગત-જ્ઞાન બાગ-વડતાલ
માલકૌંસ
કાનજી ભગત જ્ઞાન બાગ વડતાલ. ફોન નં. ૦૨૬૮ ૨૫૮૯૭૬૭ મો. ૯૯૦૯૦૦૬૭૬૫

લાલજી ભગત-જ્ઞાન બાગ-વડતાલ (સ્વરકાર)
કીર્તનામૃત
Studio
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ


શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુજ-કચ્છ.સ્વામિનારાયણ રોડ,પોલીસ ચોકી સામે, gujarat,india.ફોન. ૦૨૮૩૨ ૨૫૦૨૩૧/૨૫૦૩૩૧.


નમન હું કરું
Studio
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
ગંગાસાગર સ્વામી

શ્રી સ્વામિનારાયણ આશ્રમ (મંદિર) ભુપતવાલા, શ્રી સ્વામિનારાયણ માર્ગ, પીન.૨૪૯૪૧૦. હરિદ્વાર,ઉત્તરાખંડ. ફોન્.(01334) 26100 મો.+91 9412074551,+91 9879615551

પરંપરાગત (સ્વરકાર)
ગંગામૃત સરિતા ભાગ-૧૦
Studio
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
હરિસ્વરૂપદાસજી સ્વામી

શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ડ્રાઈવઇન રોડ,મેમનગર,અમદાવાદ.ફોનનં. +૯૧ ૭૯ ૨૭૯૧૨૫૯૧/૯૨/૯૩ મો.+૯૧ ૯૮૨૫૨૧૦૦૯૬)
રેકોર્ડીંગ ગુણવત્તા-અતિ સારી
હસમુખભાઈ પાટડિયા (સ્વરકાર)

Studio
Audio
0
0