રસિક શિરોમણી શ્યામશું જાનકે દ્રઢ પ્રીતિ, ૪/૪

પદ ૪/૪ ૭૬૭

રસિક શિરોમણી શ્યામશું જાનકે દ્રઢ પ્રીતિ,

તાહિ ન કછું કરનો.રહ્યો સો તો ગયો જગ જીતી. ટેક

જનમ રંક ધનકું ચહે તિન પારસ પાયો,

સો અન્ય ઉદ્યમ ના કરે.સબ કષ્ટ ગમાયો. રસિક ૧

જાહી પ્રગટ મોહન મીલે તેહિ ઓર ન ભાવે,

અમૃતરસ પૂરણ પિયો, સો તો વિષ નહિ ખાવે. રસિક ૨

નિમિષ ધ્યાનકી તુલના ત્રિભુવન સુખ નાવે,

મુક્તાનંદ યહ મર્મકું, પ્રેમીજન પાવે. રસિક ૩

મૂળ પદ

હરિ બિન સાધન કોટિસેં ભવપાર ન આવે,

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી