પ્રીતમ અંતર અગનિ ઝરત હે, ૧/૪

પદ ૧/૪ ૮૨૦

રાગ : નટ ટેક.

પ્રીતમ અંતર અગનિ ઝરત હે,

વિરહકે બાનસેં વેધિ ગયો હો ના જીવે ના મરત હે. ટેક

હમકું બેહાલ કીયે હરિ તુમ તો, તુમારો ન કછું બિગરત હે;

બધિક ઉં પ્રાણ હરે એક પલમેં, એસે કોઉ ન કરત હે. પ્રીતમ ૧

જરત બરત કોઉ કરત પોકારા, સો બુધ નહિ રોશ ધરત હે;

અધમ ઓધાર આશ અભિંતર, સો યરિ ન તરત હે. પ્રીતમ ૨

ધ્યાન કીએ અરૂ જ્ઞાન વિચારે, તોઉં કલ ના પરત હે;

દાસ મુકુંદ તાપ બિરહકો, દરશ પરસ સે ઠરત હે. પ્રીતમ ૩

મૂળ પદ

પ્રીતમ અંતર અગનિ ઝરત હે,

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી