તબહિ મન સમજે જબ હરિ પાવે, ૨/૪

પદ ર/૪ ૮૨૧

તબહિ મન સમજે જબ હરિ પાવે,

સો હરિ રહત સદા સંતનમેં બુઝે તાહિ બતાવે. ટેક

શુક, નારદ, પ્રહલાદ, પરીક્ષિત, ધૃવાદિક ગુન ગાવે;

સંત સંગતિ સે એ સબ સિધે, પ્રગટ પુરાણ જણાવે. તબહિ ૧

પ્રગટ પ્રમાણ મિલાવે હરીકું, કામ રૂ ક્રોધ મિટાવે;

લોભ, મોહ, મદ, મત્સર, આદિ, ઉરમે કબઉં ન આવે. તબહિ ૨

યા તન કરી જો પ્રભુ પદ ઇચ્છે, એસે સંત પાસ જાવે;

દાસ મુકુંદ ફંદ સબ કાટે, પ્રભુકે ચરન ચિત્ત લાવે. તબહિ ૩

મૂળ પદ

પ્રીતમ અંતર અગનિ ઝરત હે,

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી