ફૂલન હિંડોરે ઝૂલે સુંદર સુજાન પ્યારો પિત પટવારો ૧/૧

છંદ ૧/૧ ૮૪૭

ફૂલન હિંડોરે ઝૂલે સુંદર સુજાન પ્યારો પિત પટવારો; ટેક.

અતિ અદ્‌ભુત છબી લાયો હે, મસ્તક મુકુટ જડાવકો વિરાજમાન;

માનુ રવિ ઉડગન યુત અંબુજ ઢીગ આયો હે. ટેક

કાનનમેં મકરાકૃત કુંડલ અધિક શોભે,

માનુ જુગ મિન મિલ વારિજ સુખ પાયો હે. ફૂલન ૧

નેનનકી જોતિ મોતિ હારકું નિહાર માનું;

મુક્તાનંદ જન સમુહ ચિત્તમે લીખાયો હે. ફૂલન ૨

શોભાકો સાગર નવલ સમય નટ નાગર,

સબ સગુન ઉજાગર યહ જગકો ઉજારો હે. ફૂલન ૩

ચંદનકી ખોર શામ તનસે અધિક શોભે.

કનક કડાસેં અતિ અદ્‌ભુત છબીવારો હે. ફૂલન ૪

બાજુબંધ પોંચી, કાન કુંડલ કરપુરહુકે,

કંઠ કરપુર હાર જનપેં ઉદારો હે. ફૂલન ૫

જન મન હરન કદંબતર રાજત હે,

મુક્તાનંદ મધુસુદન પ્રાનનસેં પ્યારો હે. ફૂલન ૬

મૂળ પદ

ફૂલન હિંડોરે ઝૂલે સુંદર સુજાન પ્યારો પિત પટવારો

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી