જય બદ્રીપતિ દેવ અખિલ કારણ અવતારી, ૧/૧

છંદ ૧/૧ ૮૪૮
છપય
 
જય બદ્રીપતિ દેવ અખિલ કારણ અવતારી,જીનસેં કંપત કામ વિશ્વજય ગર્વ બિસારી;
નૈષ્ટિક વૃત દ્રઢ ધારી, કરત તપ જન સુખકારી,નિજ તપ ફલ તેહિ દેત ભરતખંડ જો નરનારી;
કર જોરી મુક્ત વિનતિ કરે દયાસિંધુ દિલ ધારીયે,મહા પ્રભુ મમ ઉર વાસ કર, કામાદીક રિપુ મારીયે. ટેક
સદા બ્રહ્મપુર સદન વદન નિરખત મુનિવૃંદા,મહા મુક્તકે મધ્ય શ્યામ રાજત સુખકંદા;
નિરગુણ દશ વપુ ધરે, નાથ નિજ જનકે કાજા,સગુન રૂપ ખટ ધરે જગત કારન મુનિરાજા. કરજોરી ૧
શ્વેતદ્વિપ પતિ સુખદ, તેજોમય તનુ જયકારી,દીનબંધુ દેવેશ પતિત પાવન અઘહારી,
વાસુદેવ જગવંદ સિદ્ધ, મુનિ ચરન ઉપાસે,કિને તવ ગુન ગાન પ્રબલ માયા તમ નાસે. કરજોરી ર
જય શ્રીપતિ સુખસદન મદન હરન મુરારી,જય પરમાતમ પ્રગટ સદા સંતન સુખકારી;
જય કરુણાનિધિ કમલ નયન સબ મુનિકે સ્વામી,મહામોહ મદ હર કરન, નિજ જન નિષ્કામી. કરજોરી ૩
તુમ કારન શામ સકલ જગ તવ આધારા,ઇન્દ્રજાલ જીમી જગત તુમહિં ફીર મેટનહારા;
બ્રહ્મા, વિષ્નું, રુદ્ર, સહિ તવ તનુ ગુનધારી,સો જગ કારન કીએ આપ નિરગુને અવિકારી. કરજોરી ૪
કૃષ્ણ રૂપ તુમ ધર્યો લલીત વપુ અધિક વિહારી,સુન બંસી ધુન શ્રવન આઇ બનમેં વ્રજનારી;
રાસ રમે તેહી સંગ નાથ નૈષ્ટિક વ્રતધારી;મદન નૃપતિ મદ હરન કાન ભયે કુંજ વિહારી. કરજોરી ૫
માયા કૃત મદનાદિ નાથ તવ નિકટ ન આવે,જેસે ભાનુ પ્રકાશ ઘોર તમ ઉર નસાવે;
તવ મૂરતિ ઉર ધરત તાહી માયાકો ડર નાહીં,પતિત કરન ભવપાર ફીરત નીરભેં જગમાંહી. કરજોરી ૬
યહ અષ્ટકકો પાઠ કરત મનમોદ બઢાઇ,વાસુદેવ પ્રભુ પ્રગટ બસત તેહિ ઉર મહી આઇ;
વિમલ ભક્તિ, વૈરાગ્ય, જ્ઞાન તેહી હૃદય પ્રકાશે,કામ, ક્રોધ, મદ, લોભ, મોહ, મત્સર સબ નાસે. કરજોરી ૭
અતિ પ્રેમ બઢે પરિબ્રહ્મ સે ભવ સંકટ સબહિ ટરે,મુક્ત કહે કર જોરી નિત જબ હરિ આગે ઉચરે. કરજોરી ૮ 

મૂળ પદ

જય બદ્રીપતિ દેવ અખિલ કારણ અવતારી,

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી