જ્યું જ્યું જતન કર્ય પ્યારી, તોય પ્યારો મિલ્યો, ૧/૧

છંદ ૧/૧ ૮૪૯

જ્યું જ્યું જતન કર્ય પ્યારી, તોય પ્યારો મિલ્યો,

પ્યારો ભએ ન્યારો તેરો જીવન મરનસો;

ખાન પાન ભૂષન બસન બહુ દાસ દાસીયાં મેં,

નહિ કોઉ તેરે દુઃખકે હરનસો;

કંચન ભુવન મણી દીપ સેજ સુમનકી,

મૃતકકી ચિતા જેસો લગેગો જરનસો;

મુક્તાનંદ રાધીકાસું કહત સયાંની સખી, ૩,

શામ બિન કામ તોય અંતકે કરનસો..............૧

કબ મોકું કરુણાનિધાન મીલે અંકભર,

દરશકે દાન, તાપ તનકે બુઝાયેંગે;

કબ તેરી છતિયાંપે ચરન સરોજધર,

કરુણાકી દૃષ્ટિ કર, આછેં અપનાયેંગે;

કબ મોકું પ્રેમસે પ્રસાદ દેકે પ્યારો,

કથા રસમેં રસીલી, તાકી કરી ગલ લગાયેંગે;

મુક્ત કહે જબ એસો જોગ મીલે મોહનકું,

તબ તો હમારે ભાગ્ય સબ પર છાયેંગે. ..............૨

જો જો મનધારી કીની સત્ય ગિરધારી,

સબ કૃપાકે નિધાન મોકુ આછે અપનાયો હે;

ભોજન કરત મોકું ભેટે પ્રભુ અંકભર

દરશકે દાન, તાપ તનકો બુઝાયો હે;

ચરણ સરોજ મેરી છતીયાં પર ધારે શામ,

પૂરન પ્રસાદ દેકે કીનો મન ભાયો હે;

મુક્ત કહે મોહનસું મિલ્યે મનમાનો જોગ,

અબ તો હમારો ભાગ્ય સબ પર છાયો હે. .............. ૩

મૂળ પદ

જયુ જયું જતન કર્ય પ્યારી, તોય પ્યારો મિલ્‍યો,

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી