બોલે જોરી પાની મુનિરાય; બાની પ્રેમભરી.૪/૬

પદ ૪/૬ ૮૮૮

બોલે જોરી પાની મુનિરાય; બાની પ્રેમભરી.

અગ્યા પૂજા કરને કાજ, હમકું હોય હરિ. ટેક

અગ્યા દઇ ભગવાનને તબ, ઉઠે સંત હરષાય;

ચંદન પૂષ્પ ધૂપ દિપક ફલ વિવિધ ભાંતિ લે આય. બાની ૧

કનક પીઠ પર ઠાડે ભયે હરિ, ભુષન વસન ઉતારી;

લેપ કરત સબ અંગમેં મુનિ, કેસર મલય સુધારી. બાની ૨

કુમકુમ ચંદ્રક ભાલમે કિયો, પ્રેમીજન કરત પ્રીત;

સરસ સુગંધિ સુમનકે હાર, પેરાયે અગનિત. બાની ૩

ધુપ દીપ કરી આરતી, કીયો જય જય શબ્દ ઉચ્ચાર;

મુક્તાનંદ સબ સંતકું, મીલે અંક ભરી ધર્મ કુમાર. બાની ૪

મૂળ પદ

ચઢી માણકીએ મહારાજ આવત ભૂવન પ્રતિ;

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી