રસિક છેલ ઘનશામ પિયા સંગ, લગન લગી અબ તો દ્રઢ મોરી૧/૪

પદ ૧/૪ ૧૦૧૧

રાગ : કાફી

રસિક છેલ ઘનશામ પિયા સંગ, લગન લગી અબ તો દ્રઢ મોરી.ટેક

સબ સુખધામ કામ મદ ગંજન, જન રંજન મેરી જીવન દોરી.

પ્રાનનસેં પ્યારો રંગભીનો રાખુંગી નટવર નેનમેં ચોરી. રસિક ૧

ભાલ વિશાલ કમલ દલ લોચન, તન સોહત ચંદન ખોરી;

મંદહાસ જુત વદન મનોહર, ચિત્તવતિ રઉં જેસેં ચંદ ચકોરી. રસિક ૨

મેરે મન આય વશે મનમોહન, તેહી કારન હમ સબહી સેં તોરી;

મુક્તાનંદકે શામ ચતુરસંગ, જનસુખકારી જાની મતી જોરી. રસિક ૩

મૂળ પદ

રસિક છેલ ઘનશામ પીયા સંગ, લગન લગી અબ તો દ્રઢ મોરી

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી