પ્રગટ વિન પ્રીછ અલોની, કહારી ભયો કથી જ્ઞાન; ૩/૪

પદ ૩/૪ ૧૦૫૪
પ્રગટ વિન પ્રીછ અલોની, કહારી ભયો કથી જ્ઞાન;
જ્યું રવિ કોટિક ચિત્રકે કીને, તમ ન ટરત બિનુ ભાન.ટેક
સુપનામેં પંચામૃત પાયકે, મગન ભયો મસ્તાન,
જાગે ભૂખહી ભૂખ પોકારત, એસો સુમરન ધ્યાન. પ્રગટ ૧
વપુ ચોવિશમાં વ્યાસદેવ જ્યું, બાંટે વેદ પુરાન,
તોહું ન અંતર અગ્નિ બુઝાની, બિન પરગટ ગુનગાન. પ્રગટ ૨
સો નર ચિત્ત કહાં ઠેરાવે, વિન પ્રભુકી પહીચાન, .
દાસ મુકુંદ સમજ સબ એસી, જ્યું બિન તેગા મ્યાન. પ્રગટ ૩

મૂળ પદ

પ્રગટ કે ગુન હમ ગાવે, પ્રગટ દરશ કું પાવે

મળતા રાગ

ઢાળ : દ્વાર પડયો ગુન ગાઉં

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી