માને મોહની લગાડી નંદલાલાજી૩/૪

પદ ૩/૪ ૧૨૦૧

માને મોહની લગાડી નંદલાલાજી. ટેક.

મોહની લગાડી ભારી નેણું રે નજારે મારી, ઉર બીચ ખટકે જ્યું ભાલાજી. માને ૧.

બાંધિ કે સુરંગી પાગ નેણાં મેં જણાયો રાગ, ઓઢી આછો નવલ દુશાલાજી. માને ૨.

આઠ પોર એક તાન ભુલી મેં તો ઓર ભાન, થાંસે મન માન્યો મતવાલાજી. માને ૩

મુક્તાનંદ કહે પ્યારા કર રાખું દ્રગ તારા, છેલવર શામ ત માલાજી. માને ૪

મૂળ પદ

મારે મંદિર પધારો ગિરિધારીજી

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી