નવલ કનૈયે મોકું મોહની લગાઇ દઇ રે૨/૪

પદ ર/૪ ૧૨૫૭

નવલ કનૈયે મોકું મોહની લગાઇ દઇ રે. ટેક.

જમુનાકે તીર બલવીરને બજાઇ બંસી,

સુનવેકું છીન બીલમાય રઇ રે. નવલ ૧.

દેખીકે રસીક કાન ભુલી મેં તો ઔર ભાન,

ઇન સંગ એકતાન હો ગઇ રે. નવલ ૨.

શામ રે ગુમાની મેરે મનઉ કી જાની,

અંકભર ઉરસે લગાય લઇ રે. નવલ ૩.

મુક્તાનંદ કહે શામ સબહિ શોભાકે ધામ,

વાહી સંગ લગની અતિ ભઇ રે. નવલ ૪

મૂળ પદ

મેરો મન કાનર કારે બાંસુરી બજાય લીનો રે

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી