ઝૂલત કુંજ વિહારી હિંડોરે મેં ઝૂલત કુંજવિહારી૨/૪

પદ ર/૪ ૧૨૮૭

ઝૂલત કુંજ વિહારી હિંડોરે મેં ઝૂલત કુંજવિહારી.ટેક

રસીક છેલ વ્રજરાજ લાડીલો, શ્રી વૃષભાન દુલારિ. ઝૂલત ૧

કુંજ ભુવન મધ્ય કુસુમ હિડોરો, તા મધ્ય પ્રીતમ પ્યારિ.

શામલ ગૌર અધિક છબી છાજત, ઘન દામની અનુસારી. ઝૂલત ૨

જુગલ કિશોર હિંડોરે ઝૂલત, નીલ પીત્ત પટધારિ,

મુક્તાનંદ રસિક પ્રીતમકી, ત્રિભુવન સે છબી ન્યારી. ઝૂલત ૩

મૂળ પદ

ફૂલ હિંડોરો બનાઇ, ઝૂલત દોઉ ફૂલ હિંડોરો બનાઇ.

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી