વાલીડા કુંજવિહારી, વદનકમળ પર વારી રે ૧/૪

વાલીડા કુંજવિહારી, વદનકમળ પર વારી રે-ટેક.
અજબ અલૌકિક મસ્તક ઉપર, સુંદર પાઘ સમારી રે-વાલીડા૦ ૧
ફૂલતણાં છોગલિયાં ફરતાં, ધાર્યા ગિરિવરધારી રે-વાલીડા૦ ૨
અંતરમાંહી વસી છે આવી, મૂરતિ મનોહર તારી રે-વાલીડા૦ ૩
બ્રહ્માનંદ કહે વ્રજજીવન, મોહન છો નિધિ મારી રે-વાલીડા૦ ૪
 

મૂળ પદ

વાલીડા કુંજવિહારી, વદનકમળ પર વારી રે

મળતા રાગ

કાફી

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ


શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુજ-કચ્છ.સ્વામિનારાયણ રોડ,પોલીસ ચોકી સામે, gujarat,india.ફોન. ૦૨૮૩૨ ૨૫૦૨૩૧/૨૫૦૩૩૧.


નમન હું કરું
Studio
Audio
0
0