૬૭ ૧/૧ શ્રીજી મહીમા કવિત
--*--
(૧)
પેખી કલીકાલ કો પ્રભાવ ભવ્ય ભારતમે,
જાની નિજ દાવ કે ‘અધર્મરાવ' ફરતો......... ....||
માવલ ભનંત ક્રુર, કાઠી, ભીલ, કોળીકી,
ધાડકી ધમાક હુંકો કષ્ટ કોન હરતો ?...........
ઘરની પે ધર્મસ્થાપ, પૂરવકે કર્મ કામ.
પામર જીવ ધારકે, ઉદ્ધાર કોન કરતો ? ......... ....
આવત ના પાર કબુ, જમુંદ્વાર પાપીનકો,
ધર્મકો કુમાર ધરા જન્મ જો ન ધરતો......... ....
(૨)
પાવત ના પાર વેદ શારદ ગનેશ શેષ,
વિધી રૂ દીનેશ ત્યોં મહેશ ધ્યાન ધરતે ||
માવલ ભનંત જાકી ભ્રકુટી વીલાસ નાશ,
કોટીક બ્રહ્માંડ કાલ આજ્ઞા અનુસરતે ||
જાકે ઇક રોમ તેજ, કોટીક દીનેશ લાજે,
સત્ચીદ્ પરીબ્રહ્મ, ધર્મનાશ, વપુ ધરતે............||
ધરતે ધરાપે ધર્મ, હરતે હરિભક્ત દુ:ખ,
કરતે લય દુષ્ટ, સ્હાય—સંતનકુ કરતે..............||
એક પલ હું મેં થલ હું તે જલ હોત બોત,
એક પલ હું મેં, જલ હું તે થલ ભારે હૈ ||
એક પલ હું મેં, છત્રધારી સો ભીખારી હોત,
એક પલ હું મેં, વહ ભીખારી છત્રધારી હૈ....||
એક પલ હું મેં નાશ, કોટીક બ્રહ્માંડ હોત,
એક પલ હું મેં રચી માયા વિસ્તારી હૈ....||
એક પલ માંહી-જાહી ચ્હાયસો કરંત ક્રીડા,
માવ, જગ તાત માની વંદના હમારી હૈ....||
(૪)
જાહી તેજ પુંજ રોમ-કોટીક પ્રકાશ ભાનું,
જાહી તેજ પુંજસેં કૃત્યાંઓકું સંહારી હૈ.....||
જાહી તેજ પુંજ, કાલી દૈત્યરૂ પીબેક મારે,
જાહી તેજ પુંજકો પ્રભાવ ભવ્ય ભારી હૈ....||
જાહી તેજ પુંજસે, અપાર અવતાર ભયે,
જાહી તેજ પુંજસે, અનેક રૂપ ધારી હૈ....||
જાહી તેજ પુંજ દેખ હોવત સમાધી માવ,
વોહી તેજ પુંજ શ્રીજી વંદના હમારી હૈ....||
(૫)
દછીન પદ અંગુષ્ટ, નખ મેં હૈ તેજ એસો,
વાહી તેજ દેખ વેદ નીરાકારા ગાયે હૈ....||
વાહી તેજ હું કો ઘોશ, પ્રણવ કો નાદ માનો,
અખંડ ઓંકાર કો, અવાજ યાદ આયે હૈ ||
વાહી તેજ મૂલ જાકે, પદ કો અંગુષ્ટ માત્ર,
તાહી પ્રભુ રૂપ હું કો, પાર કોન પાયે હૈ....||
ધ્યાન મેં ન આયે, બડે સિદ્ધ શીવ આદીક કું,
માવ ગુન ગાયે, પ્રભુ ધર્મ ઘરૂં આયે હૈ....||
(૬)
પ્રગટ કર પ્રતાપ આપ પ્રગટી પ્રગટ પ્રભુ.
દીખાયો પ્રતાપ, મુક્ત અક્ષર કે લાયે હૈ....||
પર્મહંસ કીને બોત, એકાંતિક ધર્મ સ્થાપ,
પંચ વર્તમાન પાલે, ઓરકું પલાયે હૈ.....||
જીવ શીવરૂપ કીયે, અધમ ઉદ્ધાર લીયે,
રહી ગઢપૂર ગંગ ઉન્મત્ત મેં ન્હાયે હૈ....||
માવલ ભનંત જાકે નામ કો ન અંત એસે
શ્રી ભગવંત સંત, હમેરી સ્હાયે હૈ....||
अरे ! सुन रे युवान, क्यूं भूल गया भान
एक पूरा ज्ञान (२) तुझको पाने में उपयोगी है
અંખી આયકે મોય લગી જીવન જાદુગારે કી
અંખીઆં અંખીઆં હાંરે, પ્રિય દરશકી પ્યાસી રે.૩/૩
અંગમાં દેખાય છે રે, વહાલા ! પ્રકટ તમારે ચેન
અંગુઠી આપો અમને અવતારી તમોને કર જોડી કહીએ.
અંગુઠી ન લીની અંગુઠી ન લીની કે લીની નહિ માત .
અંગુલીકા મૃદુલ રુપાળીરે, ૭/૮
અંગો અંગને દિયે છે બાળી, નથી પ્રભુની આજ્ઞા જ પાળી;
અંચરવા મોરો છાંડો સાંવરે, અંચ. પ્યારે બંસીવારે છાંડો
અંજનીપુત્ર મહાબળવંતા, ત્રિભુવનમાં વિખ્યાત હો;
અંત સમય ઉર ધરજો રાજ, અંત સમય ઉર ધરજો ;
અંત સમયમાં રે સૌ ભક્તને રે, સંકટ તે કોય પ્રકારે ન થાય
અંત સમો જ્યારે તારો આવશે રે,
અંતકાળ વેળા કઠણ , કષ્ટ કોટીધા થાય;
અંતકાળે આવી રે મારી, શ્રીઘનશ્યામ કરો સહાય રે
અંતકાળે કઠણ વેળા આવશે, અંતકાળે કઠણ વેળા આવશે રે
અંતર ચતુર હરે, સુંદર હરિ.અંતર.
અંતર દેખ તપાસી તેરા કોન, અંતર દેખ તપાસી રે
અંતરજામી છો ભવતારણ પ્યારા શ્રી હરિ રે આવ્યો શરણ તમારે ભવસાગર ફેરા ફરી રે
અંતરજામી જગદગુરુ ઇશ્વર, ભક્તવત્સલ ભયહારીહો ;૩/૪
અંતરજામી શ્રી કૃષ્ણ જાની લઇ, ઇન્દ્ર કોપ કિયો ભારી હો;
અંતરના જામી શું કહીએ આપને
અંતરની જાણીને આવો, આવી મારા તાપ સમાવો
અંતરપટ ખોલો હરિ હમસે હસી બોલો
અંતરમાં તારા જોને વિચારી, જોને વિચારી
અંતરમાં હું નિરંતર ધારું, શ્રી હરિ ધર્મ કુમાર,
અંતરમેં ગિરિધારી ધરેરી મેં તો અંતરમેં ગિરિધારી
અંત:શત્રુ છે આખલા, સમર્થ શ્રીહરિરાય
અંતિમ સત્ય છે શ્રીજીમહારાજ
અંતિમ સત્ય છે શ્રીજીમહારાજ
અંતે ઉઠી જાવું એકલું, મેલી ગામને ગરાસજી;
અંતે જાવું છે ઊઠી એકલા હો જાણજે, સગાં ન આવે કોઈ સાથ રે
અંતે જાવું છે એકલાં રે, સંગે આવે ન કોઇ, માતાપિતાને ભાઇ દીકરા
અંતે લેવા જમ આવશે જીરે, સર્વે મળી સંગાથ રે ૩/૪
અંતે સંતને તેડાવે રે પ્રભુનું ભજન કરવા..
અંધ છું હું અંધ મુજને, દૃષ્ટિ તું દેને
અંધકાર ને અજ્ઞાન રૂપ, એવું માયાતણું છે સ્વરૂપ;
અંધને કર્યા દેખતા, અજ્ઞાનીને જ્ઞાન
અંબર આભૂષણ અતિ ભારી, માથે મુગટ ધર્યો સુખકારી
અંસુવન સુખે રે મોરી અખિયાં
અકળ ગતિ છે તમારી મારા ઇશ્વર અકળ ગતિ છે તમારી રે
અક્કલે ઉચાળો ભર્યો ઓચિંતા, નથી રેવું આ નગરમાંયજી
અક્ષયતૃતીયા આજ સુભગ દિન, આઇ અતિ સુખદાઇ હો;
અક્ષયતૃતીયા આવી અનોખી, તાપ પડે અતિ ભારી રે;
અક્ષર થકી બીજા બ્રહ્મ કહે છે ભિન્નરે, તે તો પામે બ્રહ્મ સુસુપ્તિમાં લીન રે
અક્ષર પર હરિ શ્રીજીમહારાજ
અક્ષર બ્રહ્મ જેને કે છે નિરાકાર રે, બીજે રૂપે રહ્યો છે સાકાર રે
અક્ષરઓરડીમાં આજ, આપણી, રાહ જુએ છે મહારાજ;
અક્ષરથી વિમાન ઊતર્યાં રે, આવ્યા અવનીને માંય
અક્ષરધાંમ થી આવીયા, સહજાનંદ સુખધામ, પ્રગટ્યા પુરવમાં;
અક્ષરધામ અલૌકિક જડે નહિ, અક્ષરધામ
અક્ષરધામ આપે પુરુષોત્તમ નાથ રે,
અક્ષરધામ નિવાસી શ્રીજી અવની ઉપર આવ્યા;
અક્ષરધામ નિવાસી શ્રીહરિ સોઈ
અક્ષરધામ ને, ગઢપુરધામ, અહીં એક ઠામ, જુઓ એક થયાં છે
અક્ષરધામ સુધામિ મનોહર, શામ સદા સુખધામ નમામી,
અક્ષરધામથી આવિયા રે, પુરુષોત્તમ સુખધામ, અખંડ સુખ આપવા રે
અક્ષરધામથી પધાર્યા મારો વાલીડો
અક્ષરધામથી પધાર્યા વ્હાલો, છપૈયે પ્રગટયા છે ધર્મલો
અક્ષરધામથી શ્રીજી પધાર્યા
અક્ષરધામથી સંતોની સંગાથ જો
અક્ષરધામના અધિપતિ, સુંદર શ્રી ઘનશ્યામ;
અક્ષરધામના ધામી મારા, સહજાનંદજી સ્વામી રે
અક્ષરધામેં કેમ જાશો જીજ્ઞાસુ ? માયા અક્ષરમા જાતાં રોકશેરે,
અક્ષરના આધાર, આવોને અક્ષરના આધાર ૨/૨
અક્ષરના વાસી રે અવની આવીયા,
અક્ષરના વાસી વહાલો આવ્યા અવની પર
અક્ષરના વાસીરે અવની આવ્યાછે;
અક્ષરની રેલ વૃષવંશીની વેલ્ય,અવની પર આવી અક્ષરની રેલ
અક્ષરપતિ અલબેલડારે, આવ્યા અમારે કાજ;
અક્ષરપતિ અલબેલો, આ ફેરે અહીં આવ્યા રે
અક્ષરપતિ અવની પર આયે રે, અક્ષરપતિ
અક્ષરપતિ આજ અવની પર આવ્યા રે, સર્વે સમાજ ત્યાં થકી લાવ્યા રે
અક્ષરપતિ નાથ અઢળક ઢળિયા રે, આવ્યા શરણે તેના ફેરા ફળિયા.
અક્ષરપતિ સોઇ નંદકુમાર ભયે, હરન સબે ભુભારા હો;
અક્ષરપતિ હો અલબેલ...શામરા તુમ
અક્ષરપતી આવિયા અવતારી રે,
અક્ષરમુક્ત કર્યા અમને, સમરથ સુંદરશ્યામે
અક્ષરવાસી અલબેલા તમ પરવારી
અક્ષરવાસી આવોને મારે ઓરડીયે રાખું જોરડીયે.
અક્ષરવાસી વિલાસી વડતાલના રે, ભલે આવ્યા ભુપર ધરી ભાવ;
અક્ષરાતિત અનાદિ દિવ્ય સિંહાસન દિવ્ય છબી છાજે;
અખંડ આનંદ દેશે, મૂરતિમાં રાખી,
અખંડ તુમારી આરતી, બદ્રીપતિ દેવા
અખંડ પિયાજીની આરતી, અતિ હેતે ઉતારૂં મહા મનોહર મૂરતિ, અંતરમાં ધારૂં,
અખંડ બિરાજો વાલા મારે મંદિર મોરારિ,
અખંડ રહો મંદિરિયે મારે, મોહી હું તો છોગલિયે તારે
અખંડ સુખિયો કરવા મુજને અખંડ તત્પર તમે રહો છો
અખંડ સુખિયો કરવા મુજને અખંડ તત્પર તમે રહો છો;
અખંડમૂર્તિ, અકળમૂર્તિ, અજીતમૂર્તિ, અવતારી
અખિયન બીચ અબીર ડાર્યો, ડાર્યો અખિયન બીચ અબીર ;
અખિયનકી લગી ચટકી સજની અંખિ.
અખિયનમેં હો અખિયનમેં. લટક, લાલનકી વસી
અખિયા રંગદીની, શ્યામ મોહે બાવરી કીની
અખિયાં અટકી દેખત બનવારી..
અખિયાં અટકી રહી લખી છબી નટકી
અખિયાં અટકી રૂપ રસાલ , દેખી મુખ મદન ગોપાલ.....
અખિયાં અટકી સલોને રૂપ;
અખિયાં અબીર ગુલાલસે ભરી .